અકેવાળીયા ગામે ટીબી રોગની સમજણ અપાઈ

1531

આજ રોજ બહુ વિશાળ સંખ્યામા ગ્રામ લોકોની હાજરીમાં બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઇ દ્વારા ટીબી (ક્ષય રોગ) એ અત્તિ ગંભીર અને ચેપી રોગ છે. ઉધરસ કે છીંક ખાતી વખતે મો ઢાંકવું ખુલ્લામાં કફ કાઢવો નહિ બે અઠવાડિયા કે તેથી વધુ સમયની ઉધરસ ’સાંજે જીણો તાવ, ભુખ અને વજનમાં ઘટાડો ’ કફમા લોહી પડવું આરોગ શરીરમા નખ અને વાળ સીવાય કોઈ પણ ભાગમાં થઇ શકે છે.સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીનુ નિ દાન અને સારવાર મફતમાં થાય છે. તેવી માહિતી આપવામાં આવી હતી.