નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

984

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી લક્ષ્મી યાદવ અને સરવૈયા કાજલે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઈન્ટર યુનિ.ની યોગ સ્પર્ધા માટે એમ.કે.બી. યુનિ.ની ટીમમાંથી પસંદગી કરવામાં આવી હતી.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે કોમ્પ્યુટર વર્કશોપ કાર્યક્રમ યોજાયો
Next articleતળાજાના બોરડા ગામ નજીક વહેલી સવારે ટ્રક સળગી ઉઠ્યો