બક્ષીપંચ મોરચા દ્વારા સફાઈ અભિયાન

770

ભાવનગર શહેર બક્ષીપંચ મોરચા દ્વારા આયોજિત ભાવનગર પશ્ચિમ વિધાનસભા પ્રાથમિક સ્કૂલ ને પૂર્વ વિધાનસભા શિવાજી સર્કલ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો એમાં નીમુબેન બામણીયા અભય ભાઈ ચૌહાણ ભાવનગરના પ્રભારી કાંતિભાઈ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ અમુલ ભાઈ ચૌહાણ મહામંત્રી ભલાભાઇ ચાવડા મહામંત્રી નીતીનભાઇ રાઠોડ તથા સમગ્ર હોદેદારો, બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરાણપુર આજુબાજુના ચાર ગામડાઓના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણી માટે મામલતદારને આવેદન અપાયું
Next articleકબડ્ડીમાં બી.એમ.કોમર્સ જિલ્લા ચેમ્પિયન