પવન સાથે વરસાદથી બાજરીનો ઊભો પાક આડો પડી ગયો

1008

વરસાદના પાકથી બાજરીનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને ભારે નુકશાન. બે દિવસમાં સૌથી સારો વરસાદ વિજાપુર પંથકમાં થયો છે. ત્યારે પવન સાથે થયેલા વરસાદના કારણે ખેતરોમાં ઉભા બાજરી જેવા નાજુક પાકોને માઠી અસર થઇ છે.

મોટા ભાગનો પાક જ્યારે પરીપક્વ થઇ લણવાનો સમય નજીક આવ્યો છે ત્યારે ખેતરોમાં પાક જમીન દોસ્ત થતાં ખેડૂતો ચિંતીત થયા છે

Previous articleસે.૨૧માં ધારાસભ્યોના નિવાસ સંકુલમાંથી દારૂની બોટલ મળી
Next articleમોડાસાની સ્કૂલમાં વિદ્યાર્થીનિઓ સાથે અડપલાં કરતો શિક્ષક સીસી કેમેરામાં કેદ થતાં સસ્પેન્ડ