Gujarat માતાજીના માટીના ‘ગરબા’નું આગમન By admin - September 27, 2018 1389 નવરાત્રિમાં માતાજીની ગરબાનું ખાસ મહત્વ રહેલું છે. બજારમાં વેચાણ માટે ગરબા તૈયાર કરવામાં આવી રહ્યાં છે.