બોટાદમાં મહિલા કાનુની જાગૃતિ શિબિર યોજાઈ

916

બોટાદ તાલુકા સેવા સદન ખાતે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષક અધિકારી ની કચેરી દ્વારા મહિલા કાયદાકિય જાગુત શીબીરનુ આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે  જિલ્લા પંચાયત ના અધ્યક્ષ  વસનબેન હરજીભાઇ કાનાણી તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કે.વી. કાતારીયા બોટાદ નગરપાલિકાના સભ્ય હેમલતાબેન દેસાઈ નૈયના બેન સરવયા કનકબેન સાપા અને શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક સંગીતાબેન દવે તથા બોટાદ જિલ્લાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચુંટાયેલા મહિલા સભ્યો ઉપસ્થિત રહેલ શીબીર મા સંગીતાબેન દવે દ્રારા જાતિગત ભેદભાવ અને મહિલા સશક્તિકરણ ઉપર વક્તવ્ય આપવામાં આવેલ તેમજ કે.વી.કાતારીયા  દ્રારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૧૫ દહેજ અટકાયત કાયદો-૧૯૬૧ અને જાતીય સતામણી સામે પ્રતિબંધક ધારો-૨૦૧૩ ઉપર પ્રેજેટશન દ્રારા માહિતી આપવામાં આવેલ અંતે બોટાદ જીલ્લા માં કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોટ સેંટરના ફાઉસેલર રીનાબેન વ્યાસ અને રિકલ બેન મકવાણા દ્રારા પીબીએસસી સેન્ટર વિશે માહિતી આપવામાં આવેલ

Previous articleબરવાળા મહિલા ભાજપ પ્રભારીને ટીબીની માહિતી અપાઈ
Next articleયુવા સંધી મુસ્લિમ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા હાજીઓનો સન્માન સમારોહ