કાયમચુર્ણને ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડ

737

એબીપી ન્યુઝ દ્વારા અમદાવાદની રેડીસન્સ હોટેલ ગુજરાત બ્રાન્ડ-ર૦૧૮ એવોર્ડ સમારંભ યોજાયો હતો. અલગ-અલગ ક્ષેત્રોમાં નંબર-૧ બ્રાન્ડને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. ડાયજેસ્ટીવવ કેટેગરીમાં શેઠ બ્રધર્સની પ્રોડકટ કાયમચુર્ણને આ એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે એવોર્ડ સ્વીકારતા શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ તથા ગૌરવભાઈ શેઠ.

Previous articleરાજુલાના જાપોદરથી વાવડી સુધીનો રોડ બનાવવા રજૂઆત
Next articleરાજુલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા એસ.ટી. પ્રશ્ને રજૂઆત કરાઈ