નવયુગ ક્રાંતિ દ્વારા ગાંધી જયંતિ ઉજવાઈ

1000

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ર ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી તથા સંસ્થાના કાર્યાલયે કુંભારવાડા ખાતે યુવાનો તથા બાળ મિત્રો ભેગા થઈને બાપુના જીવન વિષે ચિંતન કરવામાં આવ્યું સાથે વ્ય્સન મુક્તિ તથા સત્યકર્મ, અહિંસા, સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

Previous articleરાજુલા પંથકના ખેડૂતોને પુરતો વિજપુરવઠો ક્યારે ?
Next articleબોટાદમાં નર્મદા કેનાલમાંથી ગે.કા. પાણી ખેંચતા મશીનો દુર કરાવાયા