સાગરમાલા યોજના ઝડપી અમલ કરવા કિશોર ભટ્ટ દ્વારા રજુઆત

898

ર૦૧૮ કેન્દ્રીય જનરલ બજેટમાં ભાવનગર અધેલાઈ ધોલેરા સરસેઝ ડીએમઆઈસી ભરૂચ યોજનાની જાહેરાત તેમજ ભાવનગર-ઘોઘા, અલંગ શીપયાર્ડ તળાજા, મહુવા રેલ્વે યોજનાથી વંચિત છે તે સત્વરે પોર્ટ કનેકટીવીટી કોસ્ટલ રેલ્વે યોજના ઝડપી બનાવવા સાગરમાલા સુવર્ણ ચર્તુભુજ રેલ્વે યોજના તળે ગારિ, અમરેલી, ઘોળા, લીકીંગ ઝડપી કાર્યાન્વીત કરવા સહિત રેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે વંદેમાતરમ્‌ સેવા સંઘના કિશોર ભટ્ટે રેલ્વે વોર્ડના ચેરમેન લોહાની સમક્ષ રજુઆત કરી હતી.

Previous articleભડલી ગામે ભુંડ પકડવા બાબતે વૃધ્ધની હત્યા કરનાર છ આરોપીને ઝડપી લીધા
Next articleરાષ્ટ્રીય રેલ્વે પોઈન્ટસમેન કર્મ. યુનિયન દ્વારા રજુઆત