ખેલમહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં સ્વામીનારાયણ વિદ્યાલય પ્રથમ

1151

સ્વામિનારાયણ વિધાલય (પ્રા.વિ.)  જી.આઈ.ડી.સી. ચિત્રા  ખેલમહાકુંભ વોલીબોલ ભાઈઓ સ્પર્ધામાં જોનમાં પ્રથમ નંબરે પ્રાપ્ત કરેલ છે.જેમાં ભાગ લિધેલ વિદ્યાર્થીઓનાં નામ નિચે પ્રમાણે છે  રાણા પિનાકરાજસિંહ, સોલંકી મનન ,પરમાર ધ્રુવ ,પંડ્યા યશ, બારૈયા ભાવિન, વેગડ કેનિલ, સિધ્ધાર્થ પરમાર, ગોહિલ  પરમરાજસિંહ, વાસાણી મિતુલ, ગોહિલ કેવલ, જાંબુકિયા દર્શન, શેઠ અવિક આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ઘનશ્યામભાઈ મેતલિયાએ તેમજ વામજા દક્ષાબેન તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી સંસ્થાના સંચાલક કે.પી. સ્વામીએ પાઠવ્યા હતા..

Previous articleલોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ યોજાયો
Next articleકલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તકનું વિમોચન થયું