નંદકુંવરબા કોલેજ દ્વારા રાસ-ગરબા

1223

નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે આજે જવાહર મેદાન ખાતે અત્યાધુનિક ઓરકેસ્ટ્રાના સથવારે નવરાત્રી રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેડીશ્નલ વસ્ત્રો સાથે કોલેજની બહેનોએ અવનવા સ્ટેપ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

Previous articleમાઈ ભક્ત દ્વારા ભક્તિનો અનોખો માર્ગ
Next articleસિહોર મોટાચોકમાં પરંપરાગત નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ