ફેરી સર્વિસના વેસલની સફળ ટ્રાયલ

1056

ઘોઘા ખાતે આવી પહોંચેલ નવા વેસલનું ટેસ્ટીંગ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું ઘોઘાથી બસ તથા કાર સહિત અન્ય કાર્ગો સામાન ભરી દહેજ સુધી લઈ જવામાં આવ્યું હતું. જયાથી પરત ઘોઘા લવાયું હતું. આ પરીક્ષણ સફળ રહ્યું હોવાનું અધિકારી ગણ દ્વારા જણાવ્યું છે. આગામી દિવસોમાં ફેરી સર્વિસ શરૂ થશે તેવી માહિતી આપી હતી.

Previous article૬ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
Next articleપત્રકારત્વ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘સાહિલ’નું શુટીંગ ભાવનગર-દિવમાં થશે