જૈનમ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ

810

શહેરના રીંગરોડ પર આવેલ હોટલ સરોવર પોર્ટિકો પાસે આવેલ સેતુ પાર્ટી પ્લોટ ખાતે જૈનમ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈનજાગૃતિ સેન્ટર તથા જૈન સોશ્યલ ગ્રુપના ઉપક્રમે ખેલૈયાઓ મન મુકીને રાસગરબા રમ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા અન્ય અગ્રણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleયોગ-ગરબાનો સુભગ સમન્વય
Next articleજાફરાબાદ તાલુકામાં સાંસદ તથા સંસદીય સચિવ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો