દક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા ઈનામ વિતરણ

1179

દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર ગુજરાત દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ સીદસર ચિત્રા ફરીયાદકા વાળુકડ વરતેજ એકસાથે સીદસર ગેલ માના મંદિરે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ને સાથે ખેલ મહાકુંભ માં પ્રજાપતિ સમાજના બાળકો એ ભાગ લીધેલો એવા બાળકોનું સનમાન કરવામાં આવ્યું ને બાળકોને એક સાથે ચોપડા અને પેન ને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleમેંદરડા નાગલનેસ ધામે મનુમાના આશ્રમે શનિવારે મહાયજ્ઞ, સંતવાણી
Next articleસિહોર ગુણપુલે મહિલા મંડળ દ્વારા રાસ-ગરબાની રમઝટ