સર ગામે ભવાઈની રમઝટ

771

સિહોર તાલુકાના સર ગામે માતાજીના નવલા નોરતામાં લોકો ડીજેના તાલે રમતા હોઈ છે ત્યારે ગામડામાં રોજ અલગ-અલગ માનવની ભવાઈ રમાઈ રહી છે. હાલ આપણી આ સંસ્કૃતિ હવે લપ્ત થતી જોવા મળે છે. હજુ પણ અમુક ગામમાં જોવા મળે છે અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો આ ભવાઈ જોવા માટે ઉમટી રહ્યા છે. જેમાં રા નવઘણ, હુ કોણ ખેમરો, જોગીદાસ ખુમાણ, વગેરે ભવાઈ રમાઈ રહી છે.

Previous articleરાણપુર હેત વિદ્યાલય દ્વારા નવલી નવરાત્રીની ઉજવણી
Next articleમોટી પાણીયાળી શાળાના આચાર્ય, વિદ્યાર્થીનીનું સરકાર દ્વારા સન્માન