કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેકટના સહમંત્રી તરીકે મનોહરસિંહ ગોહિલની નિમણુંક

610

રાષ્ટ્રીય કોંગ્રેસનાઅધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પ્રેરીત શક્તિ પ્રોજેકટમાં ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા નિર્ધારીત કરેલ લક્ષ્યાંક પ્રમાણે સમગ્ર ગુજરાતમાં રજા નંબરે અને ભાવનગર શહેર-જીલ્લામાં ૧ નંબરે કાર્યકર્તાઓના રજીસ્ટ્રેશન કરાયા તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા મનોહરસિંહ ગોહિલ (લાલભા)ની સહમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.