GujaratBhavnagar સિહોરમાં કાનુની શિક્ષણ શિબિર By admin - October 17, 2018 767 તાલુકા કાનૂની સેવા સમિતિ સિહોર દ્વારા સિહોરના સ્લમ વિસ્તારમાં કાનુની શિક્ષણ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્રેટરી વિજયભાઈ સોલંકી, એડવોકેટ શરદભાઈ ભટ્ટ, પેરાલીગલના હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા સહિત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.