ડેનમાર્ક ઓપનઃ પોનપ્પા સિક્કીની જોડી બીજા રાઉન્ડમાં

742

ડેનમાર્ક ઓપન બેડમીંટનમાં ભારતની અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જોડીએ અમેરિકાની એરિયલ લિ અને સિડની લીને ૨૧-૭,૨૧-૧૧થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. પોનપ્પા અને સિક્કીએ આ મુકાબલો એક તરફી રીતે માત્ર ૨૦ મિનિટમાં જ જીતી લીધો.

Previous articleચંદા મામા ફિલ્મને સુશાંતે આખરે છોડી દીધી : રિપોર્ટ
Next articleહું એટલી પ્રતિભા ધરાવુ છું કે લોકો મારી સાથે વાત કરે : હાર્દિક પંડ્યા