વલભીપુર કરાડીયા રાજપૂત દ્વારા શસ્ત્ર પૂજન

1059

વલભીપુર તાલુકા કારડીયા રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કા.રા. સમાજની વાડીએ આગેવાનો તથા યુવાનોએ શાસ્ત્રોકત રીતે શસ્ત્રોનું પુજન કર્યું હતું. અને રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

Previous articleજાફરાબાદ વણિકગૃપ દ્વારા નવરાત્રીની ઉજવણી
Next articleસરતાનપર મઢે ધાર્મિક કાર્યક્રમનું આયોજન