GujaratBhavnagar રાણપુર પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપુજન By admin - October 20, 2018 790 બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર પોલીસ દ્વારા વિજયાદશમી ના તહેવાર નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાણપુર પોલીસ સ્ટાફ દ્વારા અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફુલથી શસ્ત્રોનુ પુજન કરવામાં આવ્યુ હતું.