ઈશ્વરિયામાં માતાજીનો હવન

699

ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા ખાંડિયા કોઠાવાળી ખોડિયાર માતાજીના ચોકમાં નવરાત્રી દરમિયાન ગરબા યોજાયા હતાં. જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો જોડાઈ હતી. દશેરાએ ઈનામ વિતરણ બાદ માતાજીનો હવન યોજાયો હતો.

Previous articleબે ચોરાઉ મોટર સાયકલ સાથે સાંઢીયાવાડનો અનું ઝડપાયો
Next articleમોતીબાગ ટાઉનહોલ પાસેથી વરલી મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો