સતર્કતા જાગરૂકતા સપ્તાહ હેઠળ  નુક્કડ નાટક ભજવાયું

681

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા આયોજીત સતર્કતા જાગરૂકતા સપ્તાહને લઈને એચપીસીએલ દ્વારા ગાંધીનગર સ્થિત પેટ્રોલ પમ્પ પર જાગરુકતા માટે આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માની ટીમ દ્વારા નુક્કડ નાટક રજૂ કરાયું હતું. જેમાં એચપીસીએલના ડી. એચ. વી. આનંદ, ઉત્તરપશ્ચિમ ઝોનના વિઝિલન્સ અધિકારી પ્રફુલ માનકર સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.