રાણપુર શાળામાં સ્વ. દિલીપભાઈની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન કરાવાયું

639

 

બોટાદ જીલ્લાના રાણપુરના સ્વ દીલીપભાઈ પરીખની છઠ્ઠી પુર્ણ્યતિથિ નિમિતે રાણપુરમાં આવેલ મનુભાઈ શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે દીલીપભાઈ પરીખના નાના ભાઈ વિજયભાઈ પરીખ અને બહેન નયનાબેન પરીખ દ્વારા સ્કુલના ૬૦૦ કરતા પણ વધુ બાળકોને બટુકભોજન કરાવ્યુ હતુ જેમા શાક, પુરી, બુંદી,ગાઠીયાનુ બાળકો ને પેટ ભરીને બટુકભોજન કરાવ્યુ હતુ. આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તેમના મધુબેન વઢવાણા,રાણપુર એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,આચાર્ય વિણાબેન સોલંકી,વામનભાઈ લુહાર,ચંપકસિંહ સહીત સ્કુલ નો સ્ટાફ હાજર રહ્યો હતો.

Previous articleભારતને મળેલી છૂટ બાદ ટ્રમ્પનું ટિ્‌વટ : આવી રહ્યા છે કડક પ્રતિબંધો
Next articleકુંભારીયા ગામે વીમા કંપનીના અધીકારીઓ દ્વારા ક્રોપ કટીંગ