૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઈનની અનોખી પહેલ

775

આજરોજ ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઈન બોટાદ લોકેશનની ટીમ દ્વારા મહિલા સુરક્ષા મદદ બચાવ સલાહ તેમજ કાયદો અને વ્યવસ્થા સેવ ગર્લ, ચાઈલ્ડ વગેરે જેવા સંદેશાત્મક વિચારોને કેન્દ્ર સ્થાને રાખીને બોટાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં રંગોળી દોરવામાં આવેલ અને ઉપરોકત સંદેશો તેમજ ૧૮૧ની માહિતી દરેક સુધી પહોંચાડવામાં ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવેલ. આમ આવનાર નવું વર્ષ દરેક બાળા મહિલાને દરેક પ્રકારે સુરક્ષા પ્રદાન કરે તેવી ૧૮૧ ટીમ દ્વારા શુભેચ્છા રૂપી રંગોલી દોરવામાં આવેલ.

Previous articleદેના બેંક ભાવનગર દ્વારા સતર્કતા સપ્તાહ ઉજવાયું
Next articleનંદકુંવરબા કોલેજમાં હિમલ પંડયાનો વર્કશોપ