હિરાભાઈ સોલંકીને જન્મ દિવસની શુભેચ્છા આપવા આગેવાનો ઉમટયા

916

ગરીબવર્ગ પ્રત્યેનો અનહદ પ્રેમ ધરાવતા તેના હર દુઃખમાં અડધી રાતનો હોંકારો પદ આવે અને જાય તેની ગણના ન કરતા એવા પુર્વ સંસદીય સચીવ હિરાભાઈ સોલંકીના પપમાં જન્મદિનની શુભેચ્છા આપવા આગેવાનોનો ધસારો રહ્યો હતો.

ગરીબ પ્રત્યેનો અનહદ પ્રેમ જેણ ે પોતે તડકો છાયો જાયો છે. એટલે હર દુઃખમાં જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર અડધી રાતનો હોંકારો પછી ભલે મૌતની સામે અક્ષરધામનીો આતંકી હુમલો હોય તો ત્યાં પોતાની રીવોલ્વર લઈ કુદી પડી લોહી લુહાણ હાલતે ઘાયલ લોકોને પોતાના ખંભે ઉચકી જીવ બચવતા હોય કે ખાખબાઈના ડેમમાં ૩-૩ બ્રાહ્મણોની ડુબી ગયેલ બાળકોની લાશો રાત્રે બાર વાગે પોતે ડેમમાં ખાબકી ૩ લાશોને શોધી બહાર કાઢતા હોય તેવા તો ઘણા દાખલાઓ રાજુલા જાફરાબાદ, ખાંભાની જનતાના હૃદયમાં કદી ન ભુલાય તેવા હાલના વર્ષના પુર હોનારતમાં ડુબી ગયેલ વઢેરા, બાલાણા રોહીસાથી ધારાબંદરના ગામો પાણીમાં ગરકાવ થયા હોય ત્યા પોતે તેની ટીમ સાથે દરેકને જાતે પાણીમાં પડી ફુડ પેકેટથી લઈ અનાજની કીટો તેમજ જરૂરી ચીજોનું વિતરણ સતત આઠ આઠ દિવસ વિનામુલ્યે વિતરણ કરતા હોય તેવા પરોપકારી ધારાસભ્ય રાજુલા, જાફરાબાદ, ખાંભાની જનતાને મળવા મુશ્કેલ આજની તારીકે ધારાસભ્ય પદ ન હોવા છતાં ઓની એ જ રીતરસમ ગમે તે માણસ જાય ખાલી હાથે ન ફરે તેવા પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીને પપમો જન્મદીન આવતો હોય ત્યારે એટલો માનવ મેદનીનો શુભેચ્છા આપવા ધસારો કે તેને મળવું મુશ્કેલ બન્યું. અમરૂભાઈ બારોટ, દુષ્યંત ભટ્ટ, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કાનભાઈ, બાબભાઈ, ચૌહાણભાઈ, સુરેશભાઈ, પારેખ વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઈ વોરા, રણછોડભાઈ મકવાણા, કમલેશભાઈ મકવાણા સહિત આગેવાનો જન્મદીનની શુભેચ્છા પાઠવી હતી.

 

Previous articleઇટાલીમાં પરંપરાગત રીતે રામની થઇ લીલા : અંતે દિપીકા-રણવીરના લગ્ન
Next articleતળાજામાં આહીર સમાજનો ઈનામ વિતરણ સમારોહ