અંગ્રેજી વિષય પર દેવેન્દ્રભાઈનું વ્યાખ્યાન

781

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બીબીએની અંગ્રેજી વિષયની વિદ્યાર્થીનીઓ માટે દેવેન્દ્રભાઈ ભટ્ટે અંગ્રેજી વિષય ઉપર વ્યાખ્યાન આપયું હતું. મોટીવેશન ઓફ ઈંગ્લીશ લેગ્વેજ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં અંગ્રેજી કયા કયા ક્ષેત્રમાં ઉપયોગી થાય છે ? જેથી અંગ્રેજી ભાષાને મોટીવેટ કરીને તેનાથી થતા લાભો વિષેની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યુ હતું.

Previous articleચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા આંબલામાં રકતદાન કેમ્પ યોજાયો
Next articleબાબરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ