GujaratBhavnagar દુર્ગાવાહિની દ્વારા ગૌપૂજન કરાયું By admin - November 16, 2018 1313 વિહિપ પ્રેરિત દુર્ગાવાહિની દ્વારા દર વર્ષે ઉજવાતા ગોપાષ્ટમીના તહેવાર નિમિત્તે આજે કુંભારવાડા રેલ્વે ફાટક પાસે આવેલ પાંજરાપોળમાં ગાયોનું પૂજન કરીને ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દુર્ગાવાહિનીના બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા.