ઈદે મિલાદ નિમિત્તે મસ્જીદો- દરગાહોને આકર્ષક શણગાર

1818

આગામી તા.૨૧ના રોજ મુસ્લીમ સમાજનો પવિત્ર ઇદે મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ઈદે મિલાદ નિમિત્તે ચાવડી ગેટ બાપુની વાડી ખાતેથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવનાર છે ત્યારે ઈદે મિલાદની તૈયારીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જીદો, દરગાહો તેમજ મુસ્લીમ વિસ્તારોમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. ઈદે મિલાદના તહેવાર નિમિત્તે મુસ્લીમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

Previous articleવિશ્વ શાંતિ અર્થે ૨૫૧ કુંડીય મહાયજ્ઞ
Next articleભાવનગર જિલ્લા કોંગ્રેસનું નુતનવર્ષ સ્નેહમિલન યોજાયું