GujaratBhavnagar સિહોરના જયરાજસિંહ મોરીનું સન્માન By admin - November 21, 2018 690 સિહોરના યુવાન જયરાજસિંહ મોરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમા મંત્રી તરીકે નિમણુંક થતા સીહોર વડલા ચોક ખાતે ભવ્ય સ્વાગત તથા અભિનંદનની વર્ષા થઈ હતી. જયરાજસિંહનું રાજકીય આગેવાનો, વેપારીઓ, શુભેચ્છકો તથા શહેરીજનોએ ફુલહારથી સન્માન કર્યું હતું.