વાળંદ જ્ઞાતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો

791

સેન સાશ્વત શૈક્ષણિક સંસ્થાન દ્વારા નિઃશુલ્ક જનરલ નોલેજના વર્ગો જ્ઞાનગુરૂ વીદ્યાપીઠ કાળીયાબીડ ખાતે પ્રારંભ થયો છે. દર શનિ-રવિ વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા વર્ગો લેવામાં આવશે. વર્ગોના પ્રારંભે પ્રો.ડો. કેયુરભાઈ દસાડીયા, બાબુભાઈ વાજા, ભરતભાઈ રાઠોડ, વિપુલભાઈ હિરાણી (પત્રકાર) જયભાઈ વાઘેલા, મહાવીર રાઠોડ વિગેરેએ પ્રેરક, પ્રોત્સાહિત હાજરી થયેલ હતી.