GujaratBhavnagar ટીંબીના દર્દીઓનેપ્રોટીન યુકત ખોરાકનું વિતરણ By admin - December 1, 2018 842 આજરોજ બરવાળા ખાતે ટીબી, રક્તપીત, કેન્સ’ થાઈ રોઈડના દર્દીને પ્રોટીનયુક્ત ખોરાકનું વિનરણ કરવામાં આવ્યું આજ રોજ મોટી સંખ્યામાં લાભાર્થઓ લાભ લીધો બરવાળા એસ.ટી.એસ રામદેવ સંજયભાઇ, મંજુલાબેન કાઉન્સેલર’ શીતલબેન, મનીષાબેન લેબ ટેક, આશાબેનો ગ્રામજનો હાજર રહેલ.