GujaratBhavnagar માજી સૈનિક સંગઠનનો ઈનામ વિતરણ સમારોહ By admin - December 4, 2018 820 ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા માજી સૈનિકોનાં સંતાનો માટે શૈક્ષણિક ઈનામ વિતરણ સમારોહ યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં માજી સૈનિકોનાં તેજસ્વી સંતાનોને પ્રમુખ સહિત આગેવાનોનાં હસ્તે ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.