ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૬૩માં પરિનિર્વાણ દિન નિમિત્તે આજે શહેરના જશોનાથ સર્કલમાં આવેલ આંબેડકરની પ્રતિમાને ભાવનગરના મેયર સહિત હોદ્દેદારો, નગરસેવકો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, દલીત સમાજના આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ સહિતે પુષ્પાંજલિ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
















