આવાસ યોજનાના ફોર્મ માટે લાઈનો

944

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના છેવાડા એવા ફુલસર તથા રૂવા ગામે આવાસ યોજનાના રપ૦૦ જેટલા મકાનો બનાવવામાં આવનાર છે. જેના સરકારી લાભો પણ આપવામાં આવનાર હોય તેનો ફોર્મનું વિતરણ વાઘાવાડી રોડ ખાતેથી કોટક બેંક ખાતે કરાતું હોય સવારથી જ આવાસ યોજનાનો ફોર્મ મેળવવા માટે અરજદારોની લાંબી લાઈનો થઈ રહી છે.

Previous articleબહેનોની યોગાસન સ્પર્ધા
Next articleભાવનગર નાગરિક સહકારી બેંકની શુભેચ્છા મુલાકાતે શંકરસિંહ વાઘેલા