વલભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

715

પી.એલ માલ તથા ના.પો અધિ. પાલિતાણાનાંઓએ વલ્લભીપુર પો.સ્ટે. માં આરોપીઓ પકડવાની સુચના આપેલ હોય જે અન્વયે  સને- ૨૦૧૬થી  નાસ્તો ફરતો આરોપી કમલેશ ઉફે લાલો મનસુખભાઇ પડસાણા ઉ.વ. ૩૦ રહે. લુણીધાર ગામ તા. કુકાવાવ જી.અમરેલી વાળો પ્રોહીબીશનનાં ગુન્હામાં વોન્ટેડ હોય આજરોજ તાઃ૦૯/૧૨/૨૦૧૮નાં રોજ પો.સબ.ઇન્સ. ટી.એસ.રીઝવીને મળેલ બાતમી આધારે  તેઓ તથા પોલીસ કોન્સ. ભગવાનભાઇ સાબંડ,  અમીતકુમાર મકવાણા, ભુપતભાઇ મોરીનાંઓ અમરેલી મુકામે જઇ મજકુર આરોપીની ધોરણસર અટક કરેલ છે. આમ, છેલ્લા બે વર્ષ થી વોન્ટેડ આરોપીને ઝડપી પાડેલ છે.

Previous articleતેલંગાનામાં કેસીઆર ઓવૈસીને છોડે અમે સાથ આપવા તૈયારઃ ભાજપની ઓફર
Next articleરાજુલા મામલતદાર કચેરીમાં એટિવિટીમાં ઓપેરટરના અભાવે અરજદારોને હાલાકી