પાલીતાણા  શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  ફુટ વિતરણ

790

આજ રોજ   ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ બપોરે ૧૨  કલાકે પાલીતાણા સિતાબા પ્રસ્તુતી ગૂહ  સરકારી હોસ્પિટલ  તેમજ પાલીતાણા શહેરના સ્લમ  વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને  ફ્રુટની કીટ વિતરણ કરી  ઉજવણી કરવામા આવી હતી આ ફૂટ વિતરણ કાયકમ પાલીતાણા શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ કરણશંગ જી મોરી  નગરસેવક કીરીટભાઈ ગોહિલ પાલીતાણા યૂથ કોગ્રેસના પ્રમુખ જીતેન્દ્રસિંહ બી ગોહિલ શહેર કોગ્રેસના અગ્રણી કેતનભાઈ મકવાણા અબ્બાસભાઈ વોરા ભૌદિપભાઈ પંચોલી દિનેશભાઈ મારૂં નરેશભાઈ જાડેજા અશોકભાઈ ચૂડાસમા જનકભાઈ કંટારીયા કાળુભાઈ પઠાણ સહિત પાલીતાણા શહેર કોગ્રેસના આગેવાનો હોદ્દેદારો તેમજ કાયકરો હાજર રહ્યા હતા.

Previous articleવલભીપુર ખાતે નવનિર્માણ પામેલા તળપદા કોળી સમાજની વાડીનું ઉદ્દઘાટન સમારોહનું આયોજન
Next articleકનારા ગામના વેપારીની ફરિયાદ ન નોંધાતા આત્મ વિલોપની ચિમકી