ઠંડી શરૂ થતા ગરમ વસ્ત્રોનું બજાર જામ્યું

1065

છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર શહેરમાં રાત્રીના તથા વહેલી સવારના ઠંડીના ચમકારા શરૂ થતાની સાથે જ શહેરના જવાહરમેદાન સ્થિત તિબેટીયનોના ગરમ વસ્ત્રોના સ્ટોલ ઉપર ગરમ વસ્ત્રો ખરીદવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. અને લોકોએ ઠંડીથી બચવા ગરમવસ્ત્રોની ખરીદી કરી હતી.

Previous articleભાજપની નીતિ રીતીને લોકોએ જાકારો આપ્યો છે – રાજેશ જોશી
Next articleભૌતિક ભુખો ઘટાડી સાત્વીક ભુખ વધારીએ