નાવડા પીએચસીમાં રિવ્યુ મિટીંગ

651

બરવાળાના નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રિવ્યુ મિટીંગ યોજાઈ હતી. જેમાં એસટીએસ સંજયભાઈ રામદેવ દ્વારા ટીબીના દર્દીઓના આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અને નવા શોધાયેલા કેસોને ૯૯ ડોટ્‌સ આપવાની મુકેશભાઈ સોલંકી, વિપુલભાઈ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Previous articleઈશ્વરિયામાં આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ
Next articleપ્રજાના પૈસે પ્રાઇવેટ કામો કરાવી રહેલું સિહોરનું નગરપાલિકા તંત્ર