અપહરણના ગુનાનો ફરાર આરોપી ઝબ્બે

810

ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે ગંગાજળીયા પો.સ્ટે. ફના અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દિનેશભાઇ લક્ષ્મણભાઇ મીઠાપરા ઉ.વ.૩૬ રહેવાસી ગામ- હેબતપુર તા.ઘોલેરા  જી.અમદાવાદ વાળાને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleઅમદાવાદ છેતરપીંડીના ગુનામાં ૩ વર્ષથી ફરાર શખ્સને ભાવનગરથી પોલીસે ઝડપી લીધો
Next articleસિહોરમાં ઝેરી પદાર્થ ખાઈ લેતા પાંચ વાછરડાના મોત નિપજયા