ડો. નવનીત દલવાડીનો વર્કશોપ

437

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં સરદાર પટેલ યુનિ.ના ડો. નવનીત દલવાડીએ એકાઉન્ટન્સી વિષય ઉપર વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમને વિવિધ ક્ષેત્રોમાં કોઈપણ સંસ્થામાં કે કંપનીમાં વાર્ષિક હિસાબો કઈ રીતે કરવા ? તેનું વિસ્તૃત જ્ઞાન મળી રહેતે અંતર્ગત ડો. નવનીત દલવાડીએ ભારતીય અર્થતંત્રમાં એકાઉન્ટનું મહત્વ કેટલું છે ? તેના વિશે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.