મંગળનાં મીનરાશિનાં ભ્રમણનો રાશિવાર પ્રભાવ

1373

સામાન્ય રીતે મંગળપ્રધાન વ્યક્તિ જલ્દી ગુસ્સો થઈ જનાર અન્યાયની સોમ ઝઝુમનાર તથા ક્રાતી કરનાર તથા ક્રોધી હોય છે મેષ તથા વૃશ્ચિક તથારાશિ મંગળની પોતાની જ હોવાથી તે રાશિ ધરાવનાર વ્યક્તિઓમાં મંગળનો સવિશેષ પ્રભાવ હોય છે. મકરમાં તે ઉચ્ચ તથા કર્કમાં મંગળ નીચે બને છે. ત્રીજા સ્થાનનનો તથા છઠ્ઠા સ્થાનનો તે કારક હોવાથી કુંડળીમાં તે સ્થાનમાં બળવાન હોય છે. વર્ણક્ષત્રિય દિશા દક્ષિણ પ્રકૃતિ પિત્ત અવસ્થાનું યુવા રંગ લાલ તથા શરીરમાં રક્ત લોહી ઉપર તેનું પ્રભૂત્વ છે. સુર્ય ચન્દ્ર ગુરૂ તેના મિત્ર શુક્ર શનિ સમ તથા બુધ તેનો શત્રુ છે.

તા.૨૩ ડિસેમ્બર ૧૮ થી ૫ ફેબ્રુઆરી ૧૯ પર્યત મંગળ ગુરૂની મીન રાશીમાં પરિભ્રમણ કરશે ત્ર પછીમંગળ પોતાની જ મેષરાશિમાં પ્રવેશ કરશે તો તા.૨૩ ડિસેમ્બરથી તા.૫ ફેબ્રુઆરી પર્યતનો મંગળનાં મીન ભ્રમણ દરમિયાન કઈ રાશિની વ્યકિત ઉપર કરા પ્રકારની અસર પડશે તે જોઈએ.

મેષ રાષિ (અ.લ.ઈ)ને આર્થિક તકલીફ હાનિ, વિપત્તી પિતપ્રકોપ ચામડી તતા ગરમીમાં વિવિધ ઉપદ્‌પવોથી પીડા  વૃષભ રાશિ ને દ્રવ્યલાભ તબીયતમાં રાહત ધાર્યા કાર્યોમાં સફળતા પ્રગતિ મિથુન રાશિને માન પ્રતિષ્ઠામાં વૃધ્ધિ કોટુબીક મામલે તથા નોકરી ધંધામાં નવી તકો પ્રાપ્ય થાય કર્ક રાશિ ને શક્તિનો હાસ નાદુરસ્તી ભાગ્યોદય વિકાસમાં અવપરોધ પ્રગતિમાં મળેલ આર્થિક હાનિ સિંહ રાશી ને પિતપ્રોકપ બિમારી અકસ્માત કૌટુમ્બિક અસુવિધા રોગ ભય પ્રતિષ્ઠાને હાનિ અપમાન કન્યા રાશીને લગ્નજીવનમાં અવરોધ અવરોધ અન્યાય શંકાકુશંકાનું વાતાવરણ કલહ જઠર તથા લીવર બિમારી તુલા રાશિને દરેક રીતે આનુકુળતાઓ દ્રવ્યપ્રાપ્ત સ્નેહીસંબંધીઓમાં થયેલ મનદુખકે અણબનાવમાં સુલેહ સમાધાન વશ્ચિક રાશિ ને સંતાનો સાથે મતાતેર મનદુખ મકાન ગર જમીન ચિંતા સમસ્યાનો ઉદભવ તથા ઉદર પીડા ધનરાશીને હદય પીડા માતાને તકલીફમા તો માતા સાથે મનદુખ ઘર જમીન વાણી બાબત સમસ્યાઓ મકર રાશીને મહત્વનાં સાહસોમાં સઉફળતા ભાતૃવર્ગ સાથે કલહ મનદુખ અણબનાવ કુભરાશિ ને કૌટુબીક કલેશ આવકનાં પ્રમાણમાં ખર્ચ વૃધ્ધિ આર્થિક હાની ગુપ્તચિંતા અનેક પ્રકારનાં ભય મીન રાશી સંબધીને કે આપ્તજનોનો વિયોગ અંતરમાં શોક ચામડીનાં દર્દો ગરમી તથા પિત્તપ્રકોપ સુચવે છે. શ્રીગણેશની ઉપાસના રૂદ્રાભિષેક તથા મંગળવારનાં ઉપવાસએકટાણા માર્ગદર્શન લઈને કરવાથી મંગળની અનિષ્ઠ અસરમાં જરૂર રાહત મેળવી શકશે જૈન વાસુપૂજ્ય સ્વામીની લાલરંગની મામાથી ઉપાસના કરવાથી મુંજવતી અંગત સમસ્યા માટે જિજ્ઞાસા ભાઈ બહેનો મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ તો ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સમાધાન મેળવી શકશે.

Previous articleશિવાજીસર્કલ પાસે ગટર ઉભરાઈ
Next articleઆજથી પ્રારંભ થતાં માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષનાં પખવાડિયાનું સંક્ષિપ્ત પંચાગ – અવલોકન