સોરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી બોટાદ ત્રણ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને જાગૃત કરતું ઝીરો બજેટ કૃષિ અભિયાન ખર્ચ વગરની ખેતી અંગે નિષ્ણાંત કૃષિકારો દ્વારા ઝીરો બજેટ કૃષિ ભાવનગર જિલ્લાના શિહોરમાં મુકતેશશ્ચર મહાદેવ આશ્રમના મહંત નાનુબાુ ના અધ્યક્ષ સ્થાને જીરોબજેટ ખેતીની શિબીર યોજાય તેમા માર્ગદર્શન આપતા અગ્રણીઓ દ્વારા ઉમરાળા વલ્લભીપુર શિહોર સણોસરા ગારીયાધાર, મહુવા, તળાજા, પાલીતાણા, ગઢડા સ્વામીના બાબરા લાઠી લીલીયા વડીયા કુંકાવાવ અમરેલી ધારી બગસરા સહિત સોરાષ્ટ્રભરના દરેક તાલુકામાં ઠેર ઠેર ઝીરો બજેટ કૃષિ અભિયાનની મીટીંગોનો ધમધમાટ શરૂ કરતાં ઝીરો બજેટ કૃષિ અભિયાનના સંયોજકો આગેવાનો રોહીતભાઈ ગોટી પાલીતાણા, અજીતસિહજી ગોહીલ જેસર, વાલજીભાઈ કાત્રોડીયા ગારીયાધાર, પંકજભાઈમુખી સિહોર, લાલજીભાઈ ઉમરાળા ધીરુભાઈ પુનાભાઈ નારોલા, નિરવભાઈ કિકાણી પ્રત્રકાર ભાવનગર ઝીરો બજેટ કૃષિઃ ઘોઘા તાલુકાના મલેકવદર કીશાનોને ગાય આધારિત ઝીરો બજેટ ખેતીનુ માર્ગદર્શન આપતા વાલજીભાઈ ભરતભાઇ નારોલા તેમજ રોહીતભાઈ ગોટી અજીતસિંહ ગોહેલ સહિત નિષ્ણાત કૃષિકારો દ્વારા અધ્યામિક ખેતી તરફ વળોની શીખ ઠેર ઠેર ગાય આધારિત ખેતી કરો આધ્યાત્મિક ખેતી સાથે પશુપાલન પરમાર્થ પર્યાવરણ આવતા ભવિષ્ય માટે ઝેર મુક્ત જીવન માટે ઓર્ગેનિક ખેતી અભિયાનને ભારે સમર્થન કરતા ખેડૂતોની વિશાળ હાજરી જોવા મળી રહી છે.