શહિદ ઉધમસિંહને પુષ્પાંજલિ કાર્યક્રમ

539

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભારવાડા ભાવનગર સંસ્થાના કાર્યાલય ખાતે તા. ર૬-૧ર-૧૮ના રોજ અમર ક્રાંતિકારી શહિદ ઉધમસિંહની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના જીવન ચરિત્રોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.

Previous article૭ કરોડના ખર્ચે બની રહેલ સાયકોલોન સેન્ટરના કામમાં લોટ પાણીને લાકડા !
Next articleજારફાબાદના વઢેરા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુર્હુત