મહાપાલિકા દ્વારા પરીક્ષા લેવાઈ

593

ભાવનગર મહાપાલિકા દ્વારા આજે શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર યુપીએચસી અને યુસીએચસીની પરીક્ષા લેવાઈ હતી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે અને સાંજે બે તબક્કામાં લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારી એ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી.

Previous articleભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં મૌલિક પંડયા જિલ્લામાં પ્રથમ
Next articleઈસ્કોન કલબમાં ગીત- સગીતનો જલ્સો