GujaratBhavnagar વીજ પુરવઠો ખોરવાતા એસટી મથકે કતારો By admin - January 2, 2019 861 ભાવનગર એસ.ટી. મથકે આજે વીજ પુરવઠો ખોરવાતા રીઝર્વેશન ટીકીટ બારીએ કોમ્પ્યુટર ઠપ્પ થતા રીઝર્વેશન કરાવવા આવેલા લોકોની લાંબી લાઈનો થવા પામી હતી અને કલાકો સુધી લોકોને રીઝર્વેશન ટીકીટ માટે રાહ જોવી પડી હતી.