ટ્રેડ યુનિયનોએ આવેદનપત્ર આપ્યું

708

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કામદારો, કર્મચારીઓ સામેની વિરોધી નિતિ અને વિવિધ ૧પ જેટલી માંગણી સંદર્ભે બે દિવસીય હડતાલ પાડવામાં આવેલી જેના પ્રથમ દિવસે વિશાળ રેલી અને માનવ સાંકળ બાદ આજે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યુનિયનના હોદ્દેદારોી, કર્મચારીઓ જોડાયા હતાં.

Previous articleપ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન નિમિત્તે ઉમરાળા ખાતે યોજાયેલી બેઠક
Next articleદેશી બનાવટની જામગરી બંદુક સાથે એકને ઝડપી લેતી SOG