રંગબેરંગી પતંગની ધૂમ ખરીદી…

1010

ઉત્તરાયણ પર્વને હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસીકો આકાશી યુધ્ધ માટે પતંગ-દોરા સહિતની તૈયારી કરવામાં  વ્યસ્ત બન્યા છે. ભાવનગરની બજારમાં પતંગોની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. અને પતંગ રસીકો રંગબેરંગી પતંગની ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા છે.

Previous articleદેશી બનાવટની જામગરી બંદુક સાથે એકને ઝડપી લેતી SOG
Next articleભાવનગર બ્લડ બેંક દ્વારા રેડ રીબીન કલબ કાર્યક્રમ