GujaratBhavnagar સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલી કાર્યક્રમ By admin - January 18, 2019 607 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૭મી જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરવામાં આવી હતી તથા સંસ્થાના કાર્યાલયે સ્વામિ વિવેકાનંદ વિશે અને તેમના જીવન ચરિત્ર વિશે ચિંતન કરવામાં આવ્યું હતું.