નાવડા પ્રા.આ. કેન્દ્રમાં વિદાય સમારોહ

728

બરવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડા ખાતે ફરજ બજાવતા ડો. અનિલા બારૈયા કોન્ટ્રાકટ વેઈઝ પર હતા. તેમણે એમ.એમ.ઓની પરીક્ષા પાસ કરતાં. કાયમી નોકરી માટે પસંદ થતા. બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયેલ જેમાં સાળંગપુર, નાવડા તથા બરવાળા તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફે ઉપસ્થિત રહીને ડો. અનિલા બારૈયાને શુભેચ્છા પાઠવી હતી.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાણપુરમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયદ હાસ્મી મિયા બાપુની પધરામણી