બરવાળાના ગામોમાં ટીબીના દર્દીઓની મુલાકાત

487

બરવાળા તાલુકાના વિવિધ ગામોમાં ટીબીના દર્દીઓની સારવાર ચાલુ હોય તેવા દર્દીઓની તાલુકા હેલ્થ વિભાગના સ્ટાફે ઘરે ઘેર જઈને મુલાકાત કરી હતી અનેત ેઓના ઘરમાં ૬ વર્ષથી નાના બાળકોને આઈ.એન.એચ. દવાઓ મળે તેની ખાત્રી કરવામાં આવી હતી અને દવાઓ નિયમીત લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.